અખિલ ભારતીય માલઘારી રબારી સમાજ ની ગુરુગાદિ શ્રી વડવાળા મંદિર દુઘરેજ ઘામને રાજ્ય સરકાર દ્રારા વિવિઘ વિકાસ કાર્ય કરવા માટે પ્રથમ તબક્કા માં ૩ કરોડ જેટલી માતબાર રકમ ફાળવણી કરેલ છે આજ રોજ ગુજરાત રાજ્ય ના મા. મુખ્યમંત્રિ શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ મંત્રિશ્રી પુણેશભાઇ મોદી પ્રદેશ ભાજપા ના અઘ્યક્ષ માંશ્રી સી.આર.પાટીલ સાહેબ મહામંત્રી વિનોદભાઇ ચાવડા ને પરમ પુજય કોઠારી શ્રી મુકુન્દરામબાપુ એ આગેવાનો એ રાજ્ય સરકાર નો આભાર વક્ત કરો
Amarsibhai Khambhaliya