ગુજરાત સરકાર આયોજીત જીલ્લા કક્ષા ના ૭૦ મા વન મહોત્સવ નિમિતે

ગુજરાત સરકાર આયોજીત જીલ્લા કક્ષા ના ૭૦ મા વન મહોત્સવ પ્રસંગે સુરત જીલ્લા ના માલિબા કેમ્પસ તરસાડી ખાતે યોજાયેલ રાજ્ય ના ગ્રહમંત્રિ શ્રી આદરણીય પ્રદિપસિહ જી જાડેજા સાહેબ ઘારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોળિયા, પૂણેશભાઈ મોદી,જીલ્લા પંચાયત પ્રમુખ પ્રિતીબેન ,રેન્જ આ.ય.જી.સાહેબ.ફોરેસ્ટ વિભાગ.જીલ્લા પોલિસ અધ્યક્ષ .ડી.ડી.ઓ.સાહેબ.જીલ્લાવહિવટી તંત્ર

Leave a Reply

Your email address will not be published.