*કૃષ્ણ ભગવાન ના પૃથ્વી પ્રાકટય ના દિવસ શ્રાવણ મહિના ની ગોકુળ આઠમ રબારી સમાજના સુપ્રસિદ્ધ વડવાળા મંદિર દૂધરેજ માં ભુવાજી વિક્રમભાઈ કમલિવાડા લખનભાઈ ભરૂચ સાથે મોટા પ્રમાણ માં સંતો મહંતો ભુવાજીઓ સહિત અસંખ્ય માનવ મહેરામણ ઉમટી પડયો હતો ।।જય જય વડવાળા ।।
Amarsibhai Khambhaliya