બિપરજોય વાવાઝોડા સામે સમગ્ર ભાજપા સંગઠન સજ્જ છે.
બિપરજોય વાવાઝોડાના સંભવિત પ્રભાવથી સાવચેત રહેવા સૌ નાગરિકોને વિનંતી છે
આપાતકાલીન પરિસ્થિતિ વચ્ચે આપનાં વિસ્તારમાં મદદની જરૂર હોય તો નાગરિકો આ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકે છે :
079-23276943, 079-23276944
Amarsibhai Khambhaliya