ભગવાન શ્રી વડનાથ નુતન મંદિર પ્રાણપ્રતિષ્ઠા , મહંતશ્રીની ચાદરવિધિ , વિષ્ણુયક્ષ મહા મહોત્સવ પ્રસંગ નું આમંત્રણ પત્રિકા મહંત માનસરોવરદાસજી બાપુ તથા સમાજ ના આગેવાનો તેમજ ગુજરાત સરકારના ચેરમેન શ્રી ગૌતમભાઈ ગેંડીના (આબેડકર.અત્યોદય વિકાસ નિગમ ) પધારતા ખુબજ આનંદ અને હર્ષનિ લાગણી અનુભવિ જય જય વડવાળા
Amarsibhai Khambhaliya