*આજરોજ રેક્ટ પ્રતિનિધિ મંડળ દ્વારા માન. મુખ્યમંત્રી સાહેબશ્રી ની મુલાકાત લઈ રેક્ટ સંકુલ ના કુમાર છાત્રાલય ના ભૂમિપૂજન ના શિલાન્યાસ કાર્યક્રમ માટે મુખ્યમંત્રીશ્રી ને આમંત્રણ પાઠવેલ ઉપસ્થિત આગેવાન શ્રી રણછોડભાઈ રબારી,બાબુભાઈ દેસાઈ,અમરશીભાઈ ખાંભલ્યા, અરજણભાઈ માવજીભાઈ દેસાઈ,રબારી ,જીવણભાઈ (દેસાઈ),ભાન્ડુ, તેજાભાઈ દેસાઈ,વિશાલભાઈ દેસાઈ (મોટપ), લલ્લુભાઈ દેસાઈ વગેરે ગુજરાત રબારી સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહેલ
Amarsibhai Khambhaliya