સમગ્ર રાજ્ય મા રસી કરણ

જય માલધારી ગુજરાત રાજ્ય પશુપાલન વિભાગ અને ઘેટા અને ઉન વિકાસ નિગમ દ્વારા સમ્રગ રાજય મા અતિ વરસાદ પડવાથી નાના પશુ મા રોગ સાળો ફાટી નિકળતા કામગીરી કરેલ સમગ્ર રાજ્ય મા રસી કરણ ક્રુરમી નાશક દવા વગેરે સારવાર સાલુ કરાવેલ જયા પણ જરુર લાગે ત્યારે મને અથવા કચેરી નો સંપર્ક કરજો

Leave a Reply

Your email address will not be published.