વડવાળા મંદિર દૂધરેજ પૂજ્ય શ્રી કનીરામદાસ બાપુ તથા કોઠારી શ્રી મુકુંદરામદાસ બાપુના વરદ હસ્તે એક ગાડીનું વિતરણ કાર્યક્રમ

*આપ સૌ મિત્રો ને જણાવવાનું કે વિહોતર ગ્રુપ ગુજરાત તરફથી રબારી સમાજ ને ગઈકાલે પૂનમના ના શુભ દિવસે વડવાળા મંદિર દૂધરેજ પૂજ્ય શ્રી કનીરામદાસ બાપુ તથા કોઠારી શ્રી મુકુંદરામદાસ બાપુના વરદ હસ્તે એક ગાડીનું વિતરણ કરી શુભ મૂર્હત્ત કરવામાં આવ્યું હતું*

*ત્યારબાદ આજરોજ કિરણ મોટર્સ ના શોરૂમ પરથી બાકીની 20 ગાડી નું વિતરણ કરવામાં આવ્યું હતું*

*વિહોતર ગ્રુપે “પ્રથમ સોપાન” સર કરી ટોટલ 21 ગાડીનું વિતરણ કર્યું હતું*

*વિહોતર ગ્રુપ ગુજરાત પ્રદેશ*

Leave a Reply

Your email address will not be published.