ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર ભારતીબેન શિયાળ ના સમર્થન માં શિહોર માલધારી સમાજ ની બેઠક માં જીલ્લા માલધારી સેલ પ્રમુખ શ્રીહરીભાઈ ગમારા ,રાકેશભાઈ છેલાણા,પાલિતાણા શહેર પ્રભારી,શિહોર,તાલુકા કન્વિનર દેવાભાઈ,જીતુભાઈ વગેરે આગેવાનાે ઉપસ્થિત રહેલ
Amarsibhai Khambhaliya