તળાજા તાલુકાના કુઢેલિ ગામ માં પ્રાણ પ્રતિષ્ઠિા મહોત્સવ નિમિત્તે હાજરી આપી ખુબ ધન્યતા અનુભવી ।। જય ઠાકર ।।
ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર ભારતીબેન શિયાળ ના સમર્થન માં તળાજા વિઘાનસભા ના માલધારી સમાજ ની બેઠક માં રાજય ના ઘેટા અને ઉન વિકાસ નિગમ ઉપાઘ્યક્ષઅમરશીભાઈ ખાંભલ્યા જીલ્લા સંગઠન ના હોદેદારાે તાલુકા સંગઠન જીલ્લા માલધારી સેલ પ્રમુખ શ્રીહરીભાઈ,હિપાભાઈ જીલ્લા માલધારી સેલ, વગેરે મોટી સંખ્યામાં કાર્યકરતા આગેવાનાે ઉપસ્થિત રહેલ