ભારતીય જનતા પાર્ટી ના અમરેલી ઉમેદવાર નારણભાઈ ના સમર્થન મા, લીલિયા,સાવરકુડલા,ચલાળા,ઘારી,લાઠી, ના માલધારી સમાજ ની બેઠક માં રાજય ના ઘેટા અને ઉન વિકાસ નિગમ ઉપાઘ્યક્ષઅમરશીભાઈ ખાંભલ્યા જીલ્લા સંગઠન ના હોદ્દેદારો તાલુકા સંગઠન ના હોદ્દેદારો વગેરે મોટી સંખ્યામાં માલધારી સમાજ ના કન્વિનર શ્રી ઓ સમાજ કાર્યકરતા આગેવાનાે ઉપસ્થિત રહેલ
Amarsibhai Khambhaliya