અખિલ ભારતીય રબારી સમાજ ના ધમઁ ગુરુ. પરોપકારી સંત,શિક્ષણપ્રેમી અને હરહંમેશ સમાજના શુભચિંતક સંત શિરોમણી પ.પુ નિર્મોહી પીઠાધીશ્વર અનંત શ્રી વિભુષિત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી કનીરામદાસજી મહારાજ ગુરૂ શ્રી કલ્યાણદાસજી મહારાજ ના શુભ જન્મદિને પ.પુ બાપુ ના ચરણો માં કોટી કોટી દંડવત સહ શુભકામના..
🌳#જય_વડવાળા_દેવ🌳
જય ગુરૂ દેવ જય હો બાપ જય દુઘરેજ ના નાથ ને
Amarsibhai Khambhaliya