આજરોજ ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય ના યશસ્વી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તેમજ યુવાન યશસ્વી ગુજરાત ભાજપા અધ્યક્ષ માનનિય જીતુભાઈ વાઘાણી સાહેબ ,સંગઠન મહામત્રિ શ્રી આદરણીય ભીખુભાઈ દલસાણીયા સાહેબ સાથે ગુજરાત ના ખ્યાતનામ કલાકાર મિત્રો સાથે શુભેચ્છા મુલાકાત
।। જય જય ગરવિ ગુજરાત ।।
Amarsibhai Khambhaliya