શપથવિધિમાં રાષ્ટ્રપતિ ભવન, દિલ્હી ખાતે હાજરી આપી.

વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારતના પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદીજી અને અમિતભાઈ શાહ અન્ય કેબિનેટ મંત્રીઓની ઐતિહાસિક એવી શપથવિધિમાં રાષ્ટ્રપતિ ભવન, દિલ્હી ખાતે હાજરી આપી.

ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર ભારતીબેન શિયાળ ના સમર્થન માં શિહોર

ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર ભારતીબેન શિયાળ ના સમર્થન માં શિહોર માલધારી સમાજ ની બેઠક માં જીલ્લા માલધારી સેલ પ્રમુખ શ્રીહરીભાઈ ગમારા ,રાકેશભાઈ છેલાણા,પાલિતાણા શહેર પ્રભારી,શિહોર,તાલુકા કન્વિનર દેવાભાઈ,જીતુભાઈ વગેરે આગેવાનાે…

વડવાળા મંદિર દૂધરેજ પૂજ્ય શ્રી કનીરામદાસ બાપુ તથા કોઠારી શ્રી મુકુંદરામદાસ બાપુના વરદ હસ્તે એક ગાડીનું વિતરણ કાર્યક્રમ

*આપ સૌ મિત્રો ને જણાવવાનું કે વિહોતર ગ્રુપ ગુજરાત તરફથી રબારી સમાજ ને ગઈકાલે પૂનમના ના શુભ દિવસે વડવાળા મંદિર દૂધરેજ પૂજ્ય શ્રી કનીરામદાસ બાપુ તથા કોઠારી શ્રી મુકુંદરામદાસ બાપુના…

રબારી સમાજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણી સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત

રબારી સમાજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણી સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત.